Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

કેંસરમાં આંખ ગુમાવી હોવા છતાં આ શખ્સ બન્યો વીડિયો ગેમનો માસ્ટર

નવી દિલ્હી: આપણે ઘણી વાર સાંભળ્યુંજ હોય છે જયારે તમારી કિસ્મત એક દરવાજો બંધ કરે છે તો બીજો દરવાજો ખોલી જ દેય છે આવીજ એક ઘટના સ્વેન વાન ડી વેગે સાથે બન્યું છે તે વિડીયો ગેમ રમવાનો એટલો શોખ ધરાવે છે કે તેમને 6 વર્ષની અંદર કેન્સરની બીમારીમાં આંખ ખોઈ બેસી હોવા છતાં પણ તેમે વિડીયો ગેમ રમવાનો શોખ યથાવત રાખ્યો અને આજે તેમને ખુબજ મોટું નામ કમાવી લીધું છે અને તે સારા સારા ખેલાડીઓને માત આપે છે આંખ ન હોવા છતાં પણ તે ખુબજ સારી વિડીયો ગેમ રમે છે.

(6:37 pm IST)