Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ઝડપથી ઘડપણ આવવાના પણ છે અનેક કારણો

એક રિસર્ચ પેપર 'અમેરીકી જર્નલ ઓફ પ્રિવેંટીવ મેડિસીન' નામની પત્રિકામાં પ્રકાશિત થયો હતો. જેના કારણે એ વાતનું ધ્યાન રાખવુ જરૂરી છે કે કેવી રીતે આવકની પ્રવૃત્તિઓ અને બીજા સામાજીક અને આર્થિક પ્રમાણોએ સ્વાસ્થ્યના પરિણામને અસર કરી.

એક અભ્યાસ દ્વારા જાણવા મળેલ છે કે, આર્થિક રીતે કમજોર આબાદીમાં આર્થિક કઠણાઈ અને સમયની પહેલા ઘડપણ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

અભ્યાસમાં એવા વ્યકિત કે જે ગરીબીમાં જ રહ્યા છે, તેઓએ કયારેય ગરીબીમાં ન રહેલ વ્યકિતઓની તુલનામાં ખરાબ પ્રદર્શન કર્યુ છે.

આવા પરિણામો રિસર્ચ કરનારાઓને નાણાકિય કઠણાઈઓનો સામનો કરનારની સ્થિતીમાં પણ જોવા મળ્યો છે.

તેમાં સતત ગરીબી અને આર્થિક કઠણાઈઓનો મધ્ય જીવનના સંજ્ઞાત્મક કાર્ય ઉપર પડેલ પ્રભાવનો અભ્યાસ કર્યો છે.

તેમાં અમેરીકાના ૩૪૦૦  પુખ્ત વયના કે જેની  ઉંમર ૧૮ થી ૩૦ વર્ષની હતી, તેનો અભ્યાસ કરવામાં આવ્યો.

(9:32 am IST)