Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

જાપાને કોરોના વાયરસથી લડવા કોન્ટેક ટ્રેસીંગ નિશ્ચિત કરવા ડિજિટલ સાધનોથી સજ્જ આર્મી ઉભી કરી

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાનો મુકાબલો કરવા માટે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે તેવો ભૂતકાળમાં કોઇ રોગ માટે થયો નથી જાપાને હવે કોરોના વાઈરસના એક કેસ પાછળ તેનો કોન્ટેક ટ્રેસીંગ નિશ્ચિત કરવા આખી એક ડીજીટલ સાધનોથી સજ્જ આર્મી ઉભી કરી છે.

           જાપાનના કાવાસાકી શહેર કે જે ટોકિયોની નજીક આવેલું છે ત્યાં જૂનના પ્રથમ સપ્તાહમાં 300 લોકો કોરોના પોઝીટીવ જાહેર થયા હતા અને તેના જાપાને કોન્ટેક્ટ ટ્રેસીંગ માટે ડીજીટલ સાધનો સજ્જ આર્મી ઉભું કર્યું.

(6:14 pm IST)