Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઓસ્ટ્રેલિયાએ માર્યા ગયેલા આઇએસ આતંકીઓના બાળકોને સિરીયાથી બહાર કાઢયા

         ઓસ્ટ્રેલિયાઅ આઇએસના માર્યા ગયેલ આતંકીઓના બાળકો અને એના સગા વ્હાલાને  સિરીયાના શરણાર્થી કેમ્પમાંથી કા઼ઢી ઇરાક મોકલ્યા જે પછી ઓસ્ટ્રેલિયામાં ફરીથી વસાવવામા આવશે.

         ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરીસનએ કહ્યું અભિભાવકોના  અપરાધો માટે એમને (બાળકોને ) જવાબદાર નથી ઠેરવી શકાતા.  મોરિસનએ કહ્યું કે એમણે જીવનની ભયાનક  શરૂઆત જોઇ છે.

(11:58 pm IST)