Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વિદેશમાં નોકરી ન મળવાથી પરેશાન એન્જીનીયરએ માતાને આપ્યું ઝેરઃ પોતે પણ કરી આત્મહત્યા

 મુંબઇમા એક ફલેટથી આઇટી એન્જીનીયર અને એમની માતાની લાશ મળી છે.

પોલીસએ કહ્યું કે વિદેશમાં નોકરી ન મળવાથી પરેશાન થઇ એમણે પોતાની માતાને ઝેર આપ્યા પછી પોતે પણ ઝેર પી આત્મહત્યા કરી.

એન્જીનીયરના લેપટોપમાં મળેલી સુસાઇડ નોટમાં એમણે આ ઘટનાના જવાબદાર કોઇને નથી ઠેરવ્યા. ત્રણ મહિનાથી ફલેટનું ભાડુ પણ ભર્યુ ન હતુ. પડોશીઓ દ્વારા ર્દુગંધ આવવાની ફરીયાદ થી ઘટનાનો ખ્યાલ આવ્યો હતો.

(11:14 pm IST)