Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જર્મનીના બે લડાકુ વિમાન હવામાં અથડાયા: પાયલોટનો આબાદ બચાવ

નવી દિલ્હી: જર્મનીના મેક્લેનબર્ગ વોરપોર્મન રાજ્યમાં સોમવારના રોજ જર્મન વાયુ સેનાના બે લડાકુ વિમાન અથડાયા હતા અને તેમાં પાયલોટનો આબાદ બચાવ થયો છે બને વિમાનના પાયલોટ ઈંજેક્શન સીટની મદદથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા  જર્મન સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક પાયલોટ જીવતો મળી આવ્યો છે અને બીજાની તપાસ ચાલી રહી છે. ઘટના મયુરીઝ વિસ્તારમાં થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:24 pm IST)