Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઈસ્ટર હુમલામાં શ્રીલંકાના 176 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

નવી દિલ્હી: શ્રીલંકામાં ઇસ્ટરના અવસર પર થયેલ આતંકવાદી હુમલામાં કુલ 176 બાળકોએ પોતાના માતાપિતાની છત્ર છાયા ગુમાવી છે દ્વીપીય દેશમાં ગયા 21 એપ્રિલના રોજ સાત આત્મઘાતી હુમલાખોરોએ ત્રણ ચર્ચમાં અને ત્રણ હોટલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો જેમાં  258 લોકો મોતને ભેટ્યા હતા અને અંદાજે 500 લોકોને ઇજા પહોંચી હતી.

(6:23 pm IST)