Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મ્યાંમારમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ પર યુએને ચિંતા જતાવી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર યુએનના એક વિશેષજ્ઞએ મ્યાંમારના થોડાક વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઇ જવા પર ચિંતા વ્યક્ત કરી છે તેમને આશંકા જણાવી છે  કે માનવાધિકાર ઉલ્લંઘનને છુપાવવા માટે મ્યાંમારના વિસ્તારમાં સેવાઓ બંધ કરી દેવામાં આવી છે જ્યાં અલ્પસંખ્યક રોહીંગ્યા મુસ્લીમોથી તાલ્લુક રાખવા  માટે ગુરિલ્લા ગુટ સક્રિય છે.

(6:22 pm IST)