Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ચીનથી દૂધ ઉત્પાદક આયાત પર પ્રતિબંધની અવધિ 6 મહિના વધારવામાં આવી

નવી દિલ્હી: સરકારે ચીનથી દૂધ અને ચોકલેટ સહીત દૂધ ઉત્પાદકોની આયત પર પ્રતિબંધની અવધિ 6 મહિના માટે વધારી દીધી છે ચીનથી ઉત્પાદકોની આયાત પર પાબંધી 23 ડિસેમ્બર સુધી શરૂ રહેશે વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના એક અધિકારી દ્વારા આ વાતની જાણકરી મળી રહી છે કે ચીનથી દૂધ,ચોકલેટ તેમજ ચોકલેટ ઉત્પાદક તથા દૂધ માંથી બનતી અન્ય ઉત્પાદકોની આયાત પર પ્રતિબંધની અવધિ હજુ 6 મહિના માટે લંબાવી દેવામાં આવી છે અને હવે તે 23 ડિસેમ્બર 2018 સુધી શરૂ રહેશે.

(7:15 pm IST)