Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પાકિસ્તાન પ્રથમવાર સ્વદેશ નિર્મિત ઉપગ્રહ તૈયાર કરશે

નવી દિલ્હી: પાકિસ્તાન આવતા મહિને પ્રથમવાર સ્વદેશ નિર્મિત ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે ઉપગ્રહને સફળ રૂપથી પ્રક્ષેપિત કર્યા બાદ આ દેશ ટેક્નિકી રૂપથી વિકાસશીલ દેશોમાં જોડાય જાશે રેડિયો પાકિસ્તાની એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 285 કિલોગ્રામનું વજન ધરાવતું 'પાક ટીઈએસ-આઇએ'ઉપગ્રહ આવતા મહિને પ્રક્ષેપિત કરવામાં આવશે.આ ઉપગ્રહને 610 કિલોમીટરની સન-સીંગકરન્સ કક્ષ સુધી લઇ જવામાં આવશે.

(7:14 pm IST)
  • હવામાન ખાતાએ કર્યું અનુમાન : ઉતરાખંડમાં કરા, તોફાન સાથે થંડરસ્ટ્રોમ આવી શકે છેઃ આસામ, મેઘાલય, સબહિમાલય, પ્રશ્ચિમ બંગાળ, સિક્કીમમાં ભારે વરસાદની સંભાવનાઃ કોકણ, ગોવા ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ, અને ત્રીપુરા, મધ્ય મહારાષ્ટ્ર અને કાઠાના તથા દક્ષિણી કર્ણાટક તથા કેરળના અંદરના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છેઃ જયારે યુપીના અમુક વિસ્તારોમાં ધુળનુ તોફાન અથવા થન્ડરસ્ટ્રોમ આવે તેવી શકયતા access_time 3:55 pm IST

  • વડોદરાના સાવલીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદઃ ઘટાટોપ અંધારૂ છવાયું : વીજ કડાકા સાથે વરસાદના મંડાણ access_time 5:18 pm IST

  • ગાંધીનગર;ક્લાસ-1 અધિકારી લાંચ લેતા ઝડપાયા :ફિશરીઝ વિભાગના અધિકારી એમ,કે,ચૌધરી એક લાખની લાંચ લેતા ગાંધીનગર સરઘાસણ નજીકથી એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:12 am IST