Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વિડીયો બનાવતી વેળાએ બન્યું એવું જાણીને સહુ કોઈના હોશ ઉડી જશે

નવી દિલ્હી: ઘણીવાર એવી ઘટના બનતી હોય છે જેના વિષે આપણે વિચારી પણ નથી શકતા એવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે જેમાં યુટ્યુબ માટે શૂટિંગ કરતા એક યુવકને પોતાની ગર્લફ્રેંડેજ શૂટ કરી દીધો છે અમેરિકાના મિનેસોટામાં ત્યારે બન્યું જયારે એક ખતરનાક સ્ટંટના શૂટિંગ દરમ્યાન શૂટ કરતા કરતા ગર્લફ્રેન્ડે પોતાના મિત્રને ગોળીમારી દીધી અને સ્ટંટ કરતા કરતા ભૂલથી ગોળીબારીમાં ગર્લફ્રેન્ડના હાથે જ બોયફ્રેન્ડનું મોત નીપજ્યું છે.

(7:13 pm IST)