Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

4.5 કરોડની ફરારી કાર ખરીદી મહિલાએ કર્યું કંઈક આવું....

નવી દિલ્હી: કાર ખરીદવાનું દરેક વ્યક્તિનું સ્વપ્નું હોય છે અને જો તે જલ્દી પૂરું થઇ જાય તો વ્યક્તિની ખુશીનો કોઈ પાર રહેતો નથી ચીનમાં એક મહિલાએ લગ્જરી કાર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થયાના થોડાકજ સેકેંડ પછી એ ચકનાચૂર થઇ ગયું હતું મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 4.5 કરોડ રૂપિયામાં ખરીદેલ ફરારી કારને શો-રૂમમાંથી બહાર કાઢતાની સાથે જ મહિલા સંતુલન ખોઈ બેસતા ડિવાઈડર સાથે અથડાવાના કારણે તે સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગઈ હતી.

(7:11 pm IST)