Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

હોંગકોંગ પોલીસે ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન વિરોધમાં પ્રદર્શન કરી રહેલ પ્રદર્શનકારીઓ પર હુમલો કરતા 180 લોકોની ધરપકડ

નવી દિલ્હી:હોંગકોંગમાં પોલીસે ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ પ્રદર્શનકારીઓ પર હુમલો કરતા સાથો સાથ 180 લોકોની ધરપકડ કરી છે.રવિવારના રોજ પોલીસે હેનેસી રોડ અને પરસીવલ સ્ટ્રીટ પર ડિપાર્ટમોલ સ્ટોરની  બહાર  એકઠા થયેલ લોકોને ચેતવણી ત્યાંથી હટી  જવા માટેની આપી હતી.

મળતી માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચેતવણી મળી હોવા છતાં  પણ પ્રદર્શનકારીઓએ ગ્લોઉસેસ્ટર રોડ પર કબ્જો કરી લીધો હતો અને  આ લોકો હાથમાં બેનર લઈને પ્રદર્શન કરી રહ્યા હોવાનું માલુમ  રહ્યું છે.

(6:45 pm IST)