Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અબજોપતિ બની ચૂકેલ સૌથી પહેલા ઉબર કર્મચારી બોર્ડથી આપશે રાજીનામું

ઓનલાઇન ટેકસી સેવા પ્રદાતા ઉબરએ બતાવ્યું કે એના સૌથી પહેલા કર્મચારી રેયાન ગ્રેવ્સ કંપનીના નિર્દેશક મંડલને રાજીનામુ આપશે. હાલમાં જ ઉબરનો આઇપીઓ આવવાથી અબજોપતિ બનનાર ગ્રેવ્સની નિયુકિત ર૦૧૦ માં એક ટવિટ મારફત થઇ હતી. જો કે ગ્રેવ્સ હવે ઉબરમા કામ નથી કરતા પણ તે નિર્દેશક મંડળમાં જોડાયેલ છે.

 

(10:16 pm IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ; ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 12:52 am IST

  • સુરતમાં આગની ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના બે અધિકારીઓ સસ્પેન્ડ : સબફાયર ઓફીસર કિર્તી મોઢ અને એસ.કે. આચાર્ય ફરજમાં બેદરકારી બદલ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ : કલેકટરે કરી મોટી કાર્યવાહી access_time 5:37 pm IST

  • લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણોમાં ૧નું મોત : ૩૦ ઘાયલ થયા access_time 10:19 pm IST