Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

32 લાખ રૂપિયામાં વેચાય આ 2 ફળ

નવી દિલ્હી: ભારતમાં તરબૂચ તેમજ કેરી વેચાતું ફળ જાણવામાં આવે છે દરેક વર્ગ તેને ખરીદી શેક છે જાપાનમાં 2 તરબુચની કિંમત જાણીને  સહુ કોઈના હોશ ઉડી જાય તેમ છે જાપાનના યુબરી શહેરમાં શુક્રવારના રોજ નીલામી થયેલ 2 તરબૂચે તેકોર્ડ તોડી દીધો છે તે 50 લાખ યેન એટલે કે અંદાજે 32 લાખ રૂપિયામાં વેચાયું હોવાની માહિતી મળી રહી છે.

 

(5:02 pm IST)