Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અફઘાનિસ્તાનમાં 6 લાખ બાળકો કુપોષણથી મોતની કગાર પર

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર બાલ કોષ યુનિસેફે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં લગભગ 6 લાખ બાળકો કુપોષણના કારણે ગંભીર રૂપથી પીડાઈ રહ્યા છે અને જો તેને તાત્કાલિક મદદ કરવામાં આવે તો  બાળકોનો પણ જીવ જઈ શકે છે યુનિસેફના પ્રવક્તા ક્રિસ્ટોફ બાઉલીરેક જેનેવાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું  છે કે યુદ્ધ ગ્રસ્ત દેશમાં માનવોની સ્થિતિ પૃથ્વી પર સૌથી ખરાબ જણાઇ  રહી છે.

(4:59 pm IST)