Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જાપાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના દક્ષિણી પ્રાંત ચીબામાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે તેની તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.1ની આંકવામાં આવી છે જાપાનના મોસમ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપનું કેન્દ્ર 35.3 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 140.3 ડિગ્રી દેશાંતર  વચ્ચે 40 કિલોમીટરની ઊંડાઈમાં હતું ભુંકપ  સ્થાનિક સમયાનુસાર 3 વાગ્યાને 20 મિનિટે આવ્યો હતો.

(4:59 pm IST)