Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આ દુનિયાનું એવું પ્રથમ બાળક છે જે મોબાઈલ ફોનને નફરત કરે છે

નવી દિલ્હી: આજના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે યુવા વર્ગથી માંડીને વૃદ્ધ બધાને મોબાઈલ ખુબજ પસંદ હોય છે અને ખાસ કરીને બાળકને વધુ મોબાઈલની ઘેલછા હોય છે પરંતુ અમેરિકાના લુઇજિયાનામાં રહેનાર એક બાળકને મોબાઈલ જરા પણ પસંદ નથી હાલમાં આ કહાની સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે જેમાં એક બાળકે હોમવર્કમાં લખ્યું હતું કે માતા પિતા મોબાઈલ ફોનના કારણે તેને ઓછો સમય આપી રહ્યા છે એટલા માટે તે ફોનને નફરત કરે છે.આ કહાની હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.

(6:26 pm IST)