Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ચીની બમવર્ષકોનો તાઇવાનના વિમાનોએ પીછો કર્યો

નવી દિલ્હી: ચીને શુરકવારના રોજ જણાવ્યું છે કે તાઇવાન પર સૈન્ય દબાવ બનાવવની કોશિશ કરી છે પરંતુ આ વખતે તાઇવાન તેને કરારો જવાબ આપ્યો છે શુક્રવારના રોજ ચીનના બે એચ-6 બમવર્ષક વિમાને તાઈવાનની નજીક ચક્કર લગાવ્યા છે તેની તપાસ થતા જ તાઇવાને પોતાના લડાકુ વિમાન ચીની બમવર્ષકનો પીછો કરવાનું શરૂ કરી દીધું છે તાઇવાન રક્ષા મંત્રાલય દ્વારા ચીની બમવર્ષકને તાઇવાન અને ફિલીપીંસનથી અલગ કરવાની કોશિશ કરી રહેલ પ્રયાસમાં આ ચક્કર લગાવવામાં આવ્યા છે.

(6:25 pm IST)