Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હાથ પગ ન હોવા છતાં પણ આ વ્યક્તિ બનાવે છે આટલી સુંદર પેંટિંગ

નવી દિલ્હી: કહેવાય છે કે તો વ્યક્તિ કંઈક કરવાનું નક્કી કરે તો દરેક મુશ્કેલ વસ્તુને કરી દેખાડે છે આ દિવસોમાં ચીનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ચિત્રકાર  હાથ પગ વગર એક લેટરપેડ પર પેંટિંગ બનાવે છે જિયાંગ રોંગયું નામનો આ ચિત્કાર તેના હાથ કે પગ ન હોવા છતાં પણ ખુબજ સુંદર ચિત્ર બનાવી ને સહુ કોઈના દિલ પર રાજ કરી રહ્યો છે આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થી રહ્યો છે.

(6:25 pm IST)