Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કાંગોમાં નાવડી ડૂબી જવાના કારણે 49ના મોત

નવી દિલ્હી: લોકતાંત્રિક કાંગો ગણરાજ્યના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં એક નદીમાં નાવડી ડૂબી જવાની ઘટનામાં 50 લોકોના મોત  નિપજ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારની રાત્રે મોમબોયો નદીમાં બનેલ આ ઘટનામાં 49 મૃતદેહ મળી આવ્યા છે હજુ સુધી લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.આ નાવડીમાં યાત્રીઓ વધારે માત્રામાં સમાન લઈને જઈ રહ્યા હોય તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:25 pm IST)