Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમેરિકા સાથે વાત ચિત્ત માટે હજુ પણ તૈયાર છે ઉત્તર કોરિયા

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બને દેશો વચ્ચે થઇ રહેલ શિખર વાર્તાને રદ કરવાનો નિર્ણયને ખુબજ અફસોસજનક જણાવ્યું છે ને સાથે કહ્યું છે કે તે હવે વોશિંગટન સાથેના વાર્તાને લઈને ખુબજ ઉત્સુક છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ ફર્સ્ટ વાઇસ ફોરેન મિનિસ્ટર ગવાનના હવાલામાં જણાવ્યું કે બેઠક રદ કરવાની અમારી આકસ્મિક ઘોષણા અમારા માટે અપ્રત્યતશિત છે અને અમે તેને ખુબજ અફસોસજનક માનીએ છીએ.

(6:24 pm IST)