Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

'' ૭૩૭ મેકસ'' વિમાન સંકટને કારણ થયુ રૂ. ૭૦૦૦ કરોડનું નુકસાનઃ બોઇંગ

દુનિયાની સૌથી મોટી વિમાની કંપનીના નિર્માતા કંપની બોઇંગએ બતાવ્યુ છે કે ૭૩૭ મેકસ વિમાન પરિચાલન થી હટાવવાને કારણ એનુ ઉત્પાદન ઘટી ગયુ છે. જેથી એને લગભગ રૂ. ૭૦૦૦ કરોડનું નુકસાન થયુ છે. પાંચ મહીનાની અંદર આ મોડલએ બે વિમાન ક્રેશ થયા પછી ઘણા દેશોમાં  આને પરિચાલનથી હટાવી દેવામા આવ્યુ હતુ.

(11:57 pm IST)