Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મંગળ ગ્રહ પર વસવાની તૈયારી કરતા માનવીને લાગ્યો મોટો ઝટકો: નાસાએ કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: ધરતીથી બહાર પણ એક ધરતી છે જ્યાં આવનાર સમયમાં આપણે વસવાટ કરી શકીશું આ બ્રહ્મ વાક્યને  સાચું સાબિત કરવા માટે વૈજ્ઞાનિકો વર્ષોથી મહેનત કરી રહ્યા છે ક્યારેક ચંદ્ર પર તો ક્યારેક મંગળ પર ભવિષ્યમાં માનવીના વસવાટની લાંબા સમયથી વાત ચાલી રહી છે  અને આવનાર સમયમાં મંગળ ગ્રહ પર વસવાટને લઈને નાસાએ ખુલાસો કર્યો છે  નાસાએ રોબોટ પ્રોબ મોકલીને મંગળ ગ્રહ પર ઉતરવાના પાંચ મહિના પછી તેની જાણકારી મેળવી છે. પ્રથમવાર ગિતિવિધીઓને રેકોર્ડ કરવામાં આવી છે અને તેને માર્કવેચક કહેવાય રહ્યું છે આ બીજા કોઈ ગ્રહ પરથી રેકોર્ડ કરવામાં આવ્યું છે

(6:25 pm IST)