Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સીરિયા: શક્તિશાળી વિસ્ફોટમાં 18 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમી સીરિયામાં થયેલ શક્તિશાળી વિસ્ફોટમાં 18 લોકો મોતને ભેટ્યા છે બ્રિટેનની એક તપાસ સહું સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા મળેલ માહિતી મુજબ વિસ્ફોટમાં મૃતક લોકોમાં 13 નાગરિકોનો સમાવેશ થઇ રહ્યો છે.સીરિયાના જીલ વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હતો તે પૂર્વમાં અલકાયદાથી સંબંધ ધરાવે છે એટલું જ નહીં પરંતુ આ વિસ્ફોટ એટલો બધો જબરદસ્ત હતો કે એક ચાર માળની બિલ્ડીંગ પડી ગઈ હતી.

(6:22 pm IST)