Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વૈજ્ઞાનિકોએ હિંદ મહાસાગરથી ગાયબ પ્લાસ્ટિકના અવશેષોની શોધ કરી

નવી દિલ્હી:મહાસાગર એક એવી જગ્યા છે જ્યાં દુનિયાના સૌથી વધારે પ્લાસ્ટિકનો કચરો મળી  આવે  છે પરંતુ અહીંયાથી અંતે કચરો ક્યાં જાય છે તે એક રહસ્ય બની ગયો છે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ હિંદ મહાસાગરમાંથી પ્લાસ્ટિકના અવશેષોને માપવાની અને તેને ટ્રેક કરીને તે ક્યાં જાય છે તેનું સંશોધન કર્યું છે  આ અધ્યયનમાં જાણવામાં આવી રહ્યું છે કે પ્લાસ્ટિક સમુદ્રથી પશ્ચિમની તરફ આગળ વધી રહ્યો છે.

(6:21 pm IST)