Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

શ્રીલંકાએ વિજળી કાપથી બચવા માટે કૃત્રિંમ વર્ષાનું સફળ પરીક્ષણ કર્યુ

શ્રીલંકાની સરકારએ સંભવિત વિજળી કાપથી બચવા માટે ચાના બગીચાવાળા પર્વતીય વિસ્તારોમાં કૃત્રિમ વર્ષાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. કારણ અહી આવેલ જળસ્ત્રોતોથી વિજળી ઉત્પન્ન થાય છે. ઉર્જા મંત્રાલયએ જણાવ્યૂં કે વાયુસેનાના વિમાનથી ૪પ મિનીટ સુધી કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો. કારણ કે અહીંના જળસ્ત્રોતોમાં પાણી  ઘટી રહ્યું છે

(10:49 pm IST)