Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઇથિયોપિયન એર લાઇન્સના સીઇઓનેે ક્રેશ થવા છતાં બોંઇગ પર ભરોસો

બોઇંગ ૭૩૭ મેકસ ૮  વિમાન ક્રેશ થયા પછી ઇથિયોપિયન એરલાઇન્સના સીઇઓ તેવોલ્દે ગેબ્રેમરિયમએ કહ્યું છે કે કંપનીને હજુ પણ અમેરિકી વિમાન નિર્માતા કંપની બોઇંગ પર ભરોસો છે. આ વિમાન દુર્ઘટનામા બધા જ ૧પ૭ લોકોનો મોત થયા હતા. આ પહેલા ઓકટોબર ર૦૧૮ માં ઇન્ડોનેશિયાઇ લાયન એરનું બોઇંગ ૭૩૭-મેકસ-૮ વિમાન ક્રેશ થયું હતુ.

(9:58 pm IST)