Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ન્યુઝીલેન્ડ પી.એમ.ની જાહેરાતઃ રોયલ કમિશન મસ્જિદ પર થયેલા હુમલાની તપાસ કરશે

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિડાં અર્ડર્નએ સોમવારના એલાન કર્યુ કે ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં આવેલ મસ્જિદો પર થયેલ હુમલાની  તપાસ રોયલ કમિશન ( સાર્વજનિક તપાસનું શકિતશાળી રૂપ)  કરશે. એમણે કહ્યું આ હુમલાના મુળ સુધી જવા માટે  હરસંભવ પગલા ભરવામાં આવશે કે આ આતંકી ઘટના કેમ થઇ આ હુમલામા પ૦ લોકોના મોત થયા હતા.

(9:56 pm IST)