Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રશિયા સાથે સાંઠગાંઠ મામલે તપાસમા રાષ્ટ્રપતિએ પસાર થવું પડયું એ શરમજનકઃ મ્યૂલર રીર્પોટ પર ટ્રમ્પની ટીપ્પણી

રશિયા સાથે કથિત સાંઠગાંઠ પર વિશેષ વકીલ રોબર્ટ મ્યૂલરની રિપોર્ટેન લઇ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે આ શરમજનક છે કે અમારા દેશને આમાંથી પસાર થવું પડયું. સાચું કહુ તો આ શરકમજનક છે  કે આપના રાષ્ટ્રપતિને આ બધામાંથી પસાર થવું પડયુ એમણે આગળ કહ્યું આ એક ગેરકાનુની  તપાસ હતી જે સંપૂર્ણપણે નિષ્ફળ રહી.

(9:56 pm IST)