Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બોકો હરામે નાઇજરમાં સાત ગ્રામીણોનો જીવ લીધો

નવી દિલ્હી: બોકો હરામના જિહાદીઓએ નાઈજિરીયાની સીમા નજીક દક્ષિણી પૂર્વી નાઇજરમાં સિલસિલેવારમાં હુમલો કરીને અંદાજે સાત જેટલા ગ્રામીણોને મોતનેઘાટ ઉતાર્યા છે  એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ હુમલા દરમ્યાન ગામના સાત લોકોનો જીવ ગયો છે તેમજ 2 મહિલાઓનું અપહરણ થયું હોવાનું જણાઈ રહ્યું છે.

(6:12 pm IST)