Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 13 નાગરિક મોતને ભેટ્યા

નવી દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનના શહેર કૂદુંજમાં ગયા અઠવાડિયાના અંતમાં થયેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિક મોતને ભેટ્યા છે જેમાં સૌથી વધારે બાળકોનો સમાવેશ  થઇ રહ્યો છે આ વાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાણવામાં આવી રહી છે વધુમાં મળેલ માહિતી મુજબ  આ હુમલો તાલિબાન આતંકવાદીઓ વિરુદ્ધ લડી રહેલ સરકાર સમર્થક બળોની તરફથી સંચાલિત કરવામાં આવી રહેલ જમીની અભિયાનોના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. 

(6:10 pm IST)