Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સુડાનમાં વિસ્ફોટના કારણે 8 બાળકોના મોત

નવી દિલ્હી:સુદાનમાં એક સૈન્ય પ્રતિસ્થાન નજીક વિસ્ફોટમાં 8 બાળકોના મોત નિપજ્યા છે આ ઘટનામાં બાળકો ઘટનાસ્થળ પર ધાતુ વેચવા માટે જગ્યા શોધી રહ્યા હતા  સુડાની અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ ઉમદુંરમાનમાં થયો હતો  અને તેમાં ઘટનાસ્થળેજ સાત બાળકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:09 pm IST)