Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મહિલાએ પોતાની ડિલિવરીનો લાઈવ વિડીયો શેર કર્યો

નવી દિલ્હી: એક મહિલાએ કોઈ પણ વ્યક્તિની મદદ વગર ડિલિવરી કરીને બાળકને જન્મ આપ્યો છે અને તેનો વિડીયો તેને સોશિયલ મીડિયામાં  લાઈવ કર્યો હોવાની માહિતી મળી રહી છે લાઈવ વિડિયો શરૂ કર્યાના 35 મિનિટ પછી મહિલાએ પોતાના ઘરમાં બાથ ટબમાં બાળકને જન્મ આપ્યો હોવાનું આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

(6:06 pm IST)