Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ખરાબ વર્તન અને ઘરમાં નજરઅંદાજ થવા પર કિશોરોને લાગે છે સિગરેટની લત

નવી દિલ્હી:બાળકોમાં ધુમ્રપાન હાલમાં ખુબજ મોટી સમસ્યા બની ગઈ છે પરંતુ શું ખબર છે કે નાની વયમાં બાળકો શા માટે ધુમ્રપાન શરૂ કરી દે છે. જયારે ઘરમાં બાળકો સાથે ખરાબ વર્તન કરવામાં આવે અથવા તો  જો ઘરમાં નજરઅંદાજ કરવામાં આવે તો બાળકોને ધુમ્રપાનની લત  લાગી શકે છે.

  મળતી માહિતી મુજબ જાનવમા આવી રહ્યું છે કે જો ઘરમાં બાળકો  સાથે ખુબજ ખરાબ વર્તન કરવામાં આવે તો તે બાળકોના ભવિષ્ય માટે ખુબજ ઘાતક સાબિત થઇ શકે છે  ઘરના ખરાબ વર્તનની અસર બાળક પર પડે છે અને તે ખરાબ રસ્તા પર ધકેલાઈ જાય છે.

(5:32 pm IST)