Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ મંગળ પર પણ આવે છે ભૂકંપના ઝટકા:નાસાએ કર્યું સંશોધન

નવી દિલ્હી:મંગળ પર ઘણીવાર ભૂકંપના ઝટકા  આવતા રહે છે પરંતુ તેની તીવ્રતા ખુબજ ઓછી હોય છે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના રોબોટિક લેંડર ઇન્સાઇટની તપાસમાં  લાલ ગ્રહ પર 450થી વધારે ભૂકંપીય સંકેતોની શોધ થઇ છે.

  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મંગળ ગ્રહની નીચેના ભાગમાં ઊંડાઈનું સંશોધન કરવા પર ઉદેશ્યથી ઇન્સાઇટને નવેંબર 2018માં લાલ ગ્રહ પર મોકલવામાં આવ્યું હતું તે પછી આ વાતની જાણ થઇ હોવાનું માલુમ  પડી રહ્યું છે.

(5:32 pm IST)