Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

કાવાસાકી ઇન્ડીયાએ રૂ.૧૫.૩ લાખની કિંમતની બાઇક લોંચ કરી

લંડન :  જાપાની ટુવ્હીલર નિર્માતા કંપની કાવાસાકીએ ભારતમાં Z900RS બાઇક લોન્ચ કરી છે જેની એકસ શોરૂમ કિમત રૂ.૧૫.૩ લાખ રાખવામાં આવી છે

(11:58 am IST)
  • હોળીના તહેવાર પર પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે 4 જેટલી વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આમાં મધ્ય-પૂર્વ રેલવે તરફથી 03561 આસનસોલ-પટના હોળી સ્પેશિયલ, 01657 હબીબગંજ-પટના, 08621 રાંચી-પટના, 03041 હાવડા-રક્સોલ ટ્રેનનો સમાવેશ થાય છે. access_time 4:06 pm IST

  • કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે શાળાના બાળકોને રાહત આપતા જણાવ્યુ છે કે, ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષથી એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે અત્યારે શાળાઓનો અભ્યાસક્રમ બીએ અને બીકોમ કરતા પણ વધુ છે. જેના કારણે વિદ્યાર્થીઓ પર દબાણ સર્જાય છે. જેથી અમે આ અભ્યાસક્રમમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરીશું, જેથી વિદ્યાર્થીઓને પોતાના સર્વાંગી વિકાસ માટે સમય મળી રહે. access_time 10:47 am IST

  • લીજેન્ડેરી અભિનેત્રી શ્રીદેવીના ગતરાત્રે થયેલ અવસાન બાદ, આજે તેમના પાર્થિવ દેહની પ્રથમ તસ્વીર સામે આવી છે. જાણવા મળતા અનુસાર આ તસ્વીર તેમના શરીરને પોસ્ટમાર્ટમ માટે લઈ જવાયું હતું ત્યારની છે. access_time 5:14 pm IST