Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ વિરૂધ્ધ જબ્બર વિરોધ પ્રદર્શનઃ રાજીનામાની માંગ

જેરૂસલેમઃ ભ્રષ્ટ્રાચારના આરોપોમાં ઘેરાયેલ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂના રાજીનામાની માંગ વધી છે. રાજધાની જેરૂસલેમમાં હજારો પ્રદર્શનકારીઓએ નારેબાજી કરતા બેન્જામીનના પુતળા સાથે રેલી કાઢી હતી. અન્ય શહેરોમાં પણ પ્રદર્શન થયા હતા. વડાપ્રધાન ઉપર અરબપતી સહયોગીઓ અને મીડીયાથી જોડાયેલ ત્રણ મામલાઓમાં ધોખાઘડી, વિશ્વાસઘાત અને લાંચ લેવાના આરોપ છે. નેતન્યાહુ બધા આરોપોથી ઇન્કાર કરતા આવ્યા છે. માર્ચમાં ઇઝરાયલમાં ચૂંટણી યોજાનાર છે.

(3:11 pm IST)
  • અર્ણવે મને લાખો રૂપિયા આપ્યા હતા: પાર્થો દાસગુપ્તાનો ધડાકો ટી,આરપીમાં ગોલમાલ કરવા અને રિપબ્લિક ને નંબર વન બનાવવા માટે અર્ણવએ મને 12000 અમેરિકન ડોલર અને 40 લાખ રૂપિયા આપ્યા હતા: બીએઆરસી ના પૂર્વ સીઈઓ પાર્થ દાસગુપ્તાનો વિસ્ફોટ access_time 8:16 pm IST

  • અર્ણબ ગોસ્‍વામીએ મને ૧૨ હજાર ડોલર અને ૪૦ લાખ રૂપિયા આપ્‍યા : પુર્વ બાર્ક સીઇઓએ સ્‍વીકાર્યુ : મુંબઇ પોલીસે કબુલ કર્યુ હોવાનો કર્યો દાવો access_time 3:31 pm IST

  • તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશેઃ કરણી સેનાની જાહેરાત : દેવી-દેવતાઓના અપમાનનો વિરોધઃ મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે access_time 4:47 pm IST