Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પાકિસ્તાનમાં એકલપણું અનુભવતા હાથીને કંબોડીયા મોકલવામાં આવ્યો

નવી દિલ્હી:પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના પક્ષીઘરમાં એક હાથી એકલતા અનુભવતા તેના આ એકલતાપણાને દૂર કરવા માટે એયર લિફ્ટ કરીને કંબોડિયાના એક અભ્યારણમાં તેને મોકલી દેવામાં આયો છે તે અન્ય હાથીઓ સાથે પોતાનો બાકી રહેલ જીવન મોજ મસ્તીથી પસાર કરી શકે છે સોમવારના રોજ તેમની વિદાઈ સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ દરમ્યાન બાળકોએ આ હાથી સાથે ફોટો પણ લીધા  તેમના માટે વિદાઈ ગીત પણ ગાયું હતું।

       વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની એક અદાલતે સરકારને આ હાથીને સ્થળાંતર કરવા માટેનો આદેશ આપ્યો હતો પશુ અધિકારો માટે કામ કરનાર એક સમૂહે તેના માટે આ અભિયાન ચાલુ રાખ્યું હતું।

(5:29 pm IST)