Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

બે વર્ષ પહેલા આવેલ ભૂકંપના કારણે નજીક આવ્યા આ બે દ્વીપ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુઝીલેન્ડમાં બે વર્ષ પહેલા આવેલ ભીષણ ભૂકંપના કારણે બે મુખ્ય દ્વીપ એકબીજાની નજીક આવી રહ્યા છે અને એવામાં એક શહેર ડૂબી પણ રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉતરી અને દક્ષિણી દ્વીપ વચ્ચે માત્ર 35 સેમી ની જગ્યા રહી ગઈ છે જયારે દક્ષિણી દ્વીપનું શહેર નેલ્સન 20 કિલોમીટર નીચે જતું રહ્યું છે આ બે વર્ષ પહેલા આવેલ ભૂકંપના અચકા બાદ થયું હોવાની માહિતી મળી રહી છે.

(6:29 pm IST)