Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

નેપાળ: શાળામાં દીવાલ ધરાશાયી થતા 42 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: એકની હાલત ગંભીર

નવી દિલ્હી: નેપાળમાં એક શાળાની દીવાલ ધરાશયી થતા ચાલીસ કરતા પણ વધારે બાળકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમની એકનું મૃત્યુ થયું હોવાનું માલુમ પડી રહ્યું છે. ઘટના બુધવારના રોજ નેપાળના તારકેશ્વરની હોવાનું માલુમ પડી રહ્યું છે કારણે 42 બાળકોને ઇજા પહોંચી છે.

                    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ઈંગ્લીશ મીડીયમ શાળા છે જેમાં દુર્ઘટના સર્જાઈ હતી અને સમયે બાળકો ફૂટબોલ મેચ જઈ રહ્યા હતા કારણોસર તેમને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકો ધોરણ 2,3,4,5ના હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)