Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

રશિયા આવતા અઠવાડિયામાં સીરિયામાં 276 સૈન્ય અધિકારીઓને મોકલશે: રક્ષા મંત્રી

નવી દિલ્હી: રશિયાએ આવતા અઠવાડિયા સુધીમાં 276 સૈન્ય અધિકારીઓને અને સૈન્ય ઉપકરણોને મોકલવાની યોજના બનાવી લીધી છે રક્ષા મંત્રાલય દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. અઠવાડિયાની શરૂઆતમાં રશિયા અને તુર્કી વચ્ચે સમજોતો થયા પછી રક્ષા મંત્રી સગેઇ શિંગોઉએ જણાવ્યું હતું કે ઉત્તર સીરિયામાં  હથિયાર લઈને જવા માટેની સહમતી બની ગઈ છે અને તેના માટે રશિયા સૈન્ય પોલીસ પણ પ્રાપ્ત થશે પરંતુ ભવિષ્યમાં વધારે ઉપકરણો પણ મોકલવામાં આવશે. સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અઠવાડિયે સીરિયામાં બે સૈન્ય પોલીસ બટાલિયાનો પણ મોકલવામાં આવશે.

(6:27 pm IST)