Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

લિથીયમ આયન ની જગ્યાએ ગ્રૌફીન બેટરી આપશે સેમસંગ

Alternative text - include a link to the PDF!

એક અહેવાલ પ્રમાણે સેમસંગ ર૦૧૯ થી પોતાના સ્માર્ટ ફોનમાં  લિથિયમ-આયન બેટરીની જગ્યાએ ગ્રેફીન બેટરીનો ઉપયોગ કરશે. અને આ પ્રથમ વખત એસ-૧૦ સીરીઝમા ઉપલબ્ધ કરાવશે. અહેવાલ મુજબ લિથિયમ-આયન બેટરીના મુકાબલે ગ્રૈફીન બેટરીઓ પ ગણી ઝડપથી ચાર્જ થઇ શકે છે. અને વધારે સમય સુધી ચાલી શકે છે. સેમસંગને ર૦૧૭ માં આનુ પેટન્ટ મળેલ હતુ.

(12:17 am IST)