Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

આસાન ઇંટરફેશ ની સાથે મેસેન્જર એપની નવી ડીઝાઇન દુનિયાભરમાં પ્રસારિત કરશેઃ ફેશબુકની જાહેરાત

ફેશબુકએ જણાવ્યું કે તે આસાન ઇંટરફેશની સાથે મેસેંજર એપની નવી ડીઝાઇન દુનિયાભરમાં પ્રસારિત કરશે. જેમાં ૯ ને બદલે ફકત ૩ ટેબ ( ચૈટસ, પીપલ, અને ડીસ્કવર)  દેખાશે. ''ચૈટસ'' ટેબમાં  એકટીવ ફ્રેન્ડસ અને એમની સ્ટોરી જયારે ''ડિસ્કવર'' ટેબમાં ગેમ્સ બિઝનેશ વોટસ અને બધા ફેશબુક પેજ દેખાશે.

(12:16 am IST)