Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

આફ્રિકાની સૌથી મોટી કંપની નૈસ્પર્સ ભારતીય ઓન લાઇન ફુડ ડીલીવરી સ્ટાર્ટઅપ સ્વિગમાં રૂ. ૪૪૦૦ કરોડનું રોકાણ કરી શકે.

એક અહેવાલ મુજબ બજારના મૂલ્યાંકનને જોતા આફ્રીકાની સૌથી મોટી કંપની  નૈસ્પર્સ ભારતીય ઓનલાઇન ફુડ ડીલીવરી સ્ટાર્ટઅપ સ્વિગી માં લગભગ રૂ. ૪૪૦૦ કરોડનું રોકાણ કરી શકે છે. અહેવાલ પ્રમાણે ચીનની ઇંટરનેશ કંપની ટેસેંટ એ પણ  સ્વિગીમાં  રોકાણ કરવાની યોજના કરેલ છે. જયારે આ વર્ષે માર્ચ સુધીમાં સ્વિગીમાં નૈસ્પર્શ ની રર ટકા ભાગીદારી હતી.

(10:36 pm IST)