Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન સામેલ હોઇ શકેઃ અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્રથમ વખત કહ્યું કે તુર્કીમાં સઉદી અરબના વાણિજિયક દૂતાવાસમાં પત્રકાર જમાલ ખાશોગીને મારવાના ઓપરેશનમાં સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન સામેલ હોઇ શકે.  એમણે  કહ્યું કે ત્રણ સપ્તાહ પહેલા ખાશોગીની હત્યામાં જે કોઇપણ સામીલ હશે તે આમા ખરાબ રીતે ફસાવાના છે.

(10:33 pm IST)