Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઈન્ડોનેશિયા જતી ફ્લાઈટમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ:મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

મુંબઈ :બુધવારે સવારે અબુધાબીથી જકાર્તા જતુ એતિહાદ એરવેઝને મુંબઈ ઈન્ટરનેશન એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્લેનમાં એક પ્રેગ્ટેન્ટ મહિલા પ્રવાસ કરી રહી હતી તે દરમિયાન તેણે હવામાં જ બાળકને જન્મ આપતા તેને પ્લેનને મુંબઈ ઈન્ટરનેશન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. લેન્ડિંગ બાદ માતા અને બાળકને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

(10:08 pm IST)