Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પાકિસ્તાને 16 માછીમારોની ધરપકડ કરી : 3 નાવડી કરી જપ્ત

નવી દિલ્હી: સુરક્ષા અધિકારીઓએ બુધવારના રોજ આપેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના અધિકારીઓએ તેને સમુદ્રી વિસ્તારમાં કહેવાતી રીતે ભટકી ગયેલ 16 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે પાકિસ્તાન સમુદ્રી સુરક્ષા એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક અભિયાન હેઠળ તેની સોમવારના રોજ ધરપકડ કરવામાં આવી છે.સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે માછીમારોની ત્રણ નાવડી પણ જપ્ત કરી લેવામાં આવી છે કરાચી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની નોંધાઈ છે.

(6:41 pm IST)