Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

યુરોપીય દેશ બેલ્જીયમમાં કોરોના વાયરસના પ્રકોપના કારણોસર માસ્ક પહેરવાના અનિવાર્ય નિર્ણયથી આવતા મહિનાથી મળશે થોડી રાહત

નવી દિલ્હી: યુરોપીય દેશ બેલ્જીયમમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પ્રકોપના કારણોસર ચહેરા પર માસ્ક લગાવવાના અનિવાર્ય નિર્ણયથી આવતા મહિનાથી થોડી ઘણી રાહત  મળશે સરકારે બુધવારના રોજ વાતની જાણકારી આપી હોવાની માહિતી  પ્રાપ્ત થઇ રહી છે.

              દેશમાં જે જગ્યાઓ એક બીજાથી દુરી બનાવી રાખવા  માટે મુશ્કેલી થઇ રહી છે અને જગ્યાઓ પર માસ્ક લગાવવું જરૂરી રહેશે દેશની પ્રધાનમંત્રી સોફી વિલિયમ્સે  રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કર્યા બાદ કોરોના મહારીના  રોકવાના પ્રયાસોને લઈને જણાવ્યું છે કે મહામારી સાથે લોકોએ જીવતા શીખવું પડશે

(6:22 pm IST)