Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ફર્નિચરના આકારમાં છોડ ઉગાડી રહ્યા છે યુકેના દંપતિઃ રપ૦ ખુરશી ઉગાડી

        બ્રિટનના ગેવિન અને એલિસ મુનરો ફર્નિચરના આકારમાં છોડ ઉગાડી રહ્યા છે અને તે રપ૦ ખુરશીઓ ઉગાડી ચુકયા છે.

         ગોવિનએ કહ્યું કોઇ ઝાડને પ૦- પ૦ વર્ષ સુધી ઉગાડવા અને ફરી તેન કાપવા તેના બદલે આ ઝાડને એ આકારમા વિકસીત કરવા છે જેમ તમે ઇચ્છો છો. ખુેરશીને વિકસિત થવામાં લગભગ ૪-૮ વર્ષ લાગે છે. આને સુકવવામા એક વર્ષ લાગે છે.

(11:37 pm IST)
  • રિઝર્વ બેન્કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ બેંક ઉપર નિયંત્રણો મૂકયાઃ ૬ મહિના સુધી રૂ. ૧૦૦૦થી વધુના ઉપાડની છૂટ નહિઃ ખાતેદારો ભડકયાઃ લોન આપવા પણ મનાઈ access_time 4:00 pm IST

  • આજથી ત્રણ દિ'હળવા-ઝાપટાને મધ્યમ વરસાદ પડવાની શકયતા : તા. ર૪ થી ર૬ દરમિયાન રાજકોટ-સુરત-વડોદરા પંથકમાં હળવો-મધ્યમ વરસાદ પડવાની એક ખાનગી હવામાન ચેનલે (લવલી વેધર) આગાહી કરી છે. આ અરસામાં મુંબઇ-થાણે-કલ્યાણ-ડોંબીવલી-મુલુન્ડ- પનવેલ, નવી મુંબઇ-નાસીક, ઇગતપુરી, નાગોથાણે, અંબરનાથ, બાદલપુર, પાલઘર, વસઇ-વીરારમાં પણ વરસાદ પડવા સંભવ છે. access_time 3:15 pm IST

  • ગોંડલ માં એક કલાક માં દોઢ ઈંચ વરસાદ ગોંડલ આજે આખો દિવસ ઊકળાટ તો રહ્યા બાદ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો access_time 4:40 pm IST